પ્રારંભ ૨૭ જુલાઈ ૨૦૨૬ (અષાઢ સુદ તેરસ) | ૫૦ દિવસ તમારા પોતાના માટે
Please note: ચાતુર્માસ પ્રવેશ will be on 27-Jul-2026 , so we all have to reach "Mirpur" by 26-Jul-2026.
ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે પધારેલા આમંત્રિત મહેમાનોએ રહેવાની વ્યવસ્થા ( જહાજ મંદિર / પાવાપુરી તીર્થ / અન્ય કોઈ ધર્મશાળા) પોતાની જાતે કરવાની રહેશે. સાધર્મિક ભક્તિનો લાભ આપવા વિનંતી.